શિક્ષક તાલીમ દરમ્યાન શિક્ષણની અલગ અલગ પદ્ધતિઓ પૈકી નાટ્યકરણ પદ્ધતિનું નિદર્શન કરવા માટે શિક્ષકો અલગ અલગ જુથમાં કામગીરી કરે છે. ધોરણ ૭ ના ગુજરાતી વિષયના 'સાઈકલની હરાજી' પાઠનું નાટ્યકરણ રજુ કરતા શિક્ષકો.
વિદ્યાર્થીમાં નૈતિકતાના ગુણો નો વિકાસ થાય તે માટે નાટ્યકરણ પદ્ધતિ માં 'ગુરુ દ્રોણ અને એકલવ્ય' નું નાટક રજુ કરતા શિક્ષક મિત્રો.